Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અપહરણ-ગેંગ રેપના ગંભીર ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઈસમને પકડી પાડતી સીટી પોલીસ

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વડોદરાના ટીમ્બી તળાવ સામે, હનુમાનપુરા ખાતે રહેતો શાંતુ ઇલુ નિનામા છેલ્લા ૦૯ વર્ષથી નાસતો-ફરતો હોય તથા તેની વિરૂધ્ધ નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનુ વોરંટ જારી થયું હતું. દરમ્યાન ચોક્કસ માહિતીના આધારે સીટી પોલીસ ટિમ દવારા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

દારૂના નશામાં ધૂત PSI અકસ્માત સર્જ્યો ગાડીમાંથી પણ દારૂની બોટલ મળી.

admin

મૂજમહુડા જતા માર્ગ પર ડોર ટુ ડોર કચરો લઈ જતી કચરાની ગાડી અચાનક જ ભૂવામાં ખાબકી..

admin

પ્રજાસત્તાક દિવસ પહેલાં ત્રિરંગાના વેચાણમાં ઘટાડો, વેપારીઓમાં નિરાશા, બજારમાં ઉત્સાહ ઓછો

admin

Leave a Comment