36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્થાયી સમિતિની બેઠકમાં 16 કામોને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળી હતી જેમાં કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 16 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.

આજની આ બેઠકમાં પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઈટ વિભાગ, સયાજી બાગ ઝુ શાખા મ્યુનિસિપલ કમિશનરની કચેરી, પાણી પુરવઠા વિતરણ, આરોગ્ય ખાતુ, મિકેનિકલ ખાતુ, બ્રિજ પ્રોજેક્ટ શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાં 16 કામો ચર્ચા ના અંતે મંજુર કરવામાં આવ્યા છે જ્યારે એક કામ સમા રોડ પર બનનાર કામને હાલ પૂરતું મુલતવી કરવામાં આવ્યું છે.

Related posts

ડભોઇ ટીંબી ફાટક પાસેના ડિવાઈડર પરથી સોલાર લાઈટો અને થાંભલા ગાયબ થઈ ગયા

admin

“આધુનિક સંશોધનમાં ભારતીયતા : પદ્ધતિશાસ્ત્ર અને ભવિષ્યનાં માર્ગદર્શન” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન

admin

વડોદરાના ખંડેરાવ માર્કેટના હિંમત ભવન વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગંદુ અને ડ્રેનેજયુક્ત પાણી આવતા લોકોમાં રોષ

admin

Leave a Comment