Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઉંઘની તકનો લાભ લઈ મો.ફોન ચોરી કરતાં ઈસમને પકડી પાડી કુલ-૨૧,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા.

ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અઘિક્ષક શ્રી સરોજકુમારી સાહેબ યુનિટમાં નોંઘાયેલ વણશોઘાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ સુચનાઓ આપવામાં આવેલ.
રેક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ)નાઓ દ્વારા પ.રે.વડોદરા ગુનાઓ બનતા અટકાવવા સારૂ જે અનુસંધાને પો.ઇન્સ શ્રી ટી.વી.પટેલ એલ.સી.બી પ.રે.વડોદરા નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના પોલીસ પોલીસ માણસો વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં વૉચ કરતાં હાજર હતા તે શકપડતાં ઈસમને પકડી પાડી, પકડાયે આરોપીઓ પાસેથી નીચે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાર્યવાહી કરી આરોપી વિરૂધ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૧) મુજબ કાર્યવાહી કરી વડોદરા રે.પો.સ્ટે.તરફ સોંપવાની તજવીજ હાથ ધરેલ છે
એલ.સી.બી. ટીમના આરોપી:- રમેશભાઈ સ./ઓ.સુરતાનભાઈ જાતે.દેહડા ઉ.વ.૩૯ ધંધો.મજુરી રહે.૧૩૪-દાતા ફળીયું,દેવધા, પો.પાચવાડા, તા.ગરબાડા જી.દાહોદ.
મુદ્દામાલ:- વીવો કંપનીના કુલ-૦૨ નંગ મો.ફોન કુલ કિં.રૂ! ૨૧,૦૦૦/- ની મત્તાના મુદ્દામલ જપ્ત કરવામાં આવેલ છે
એમ.ઓ.:- આરોપી રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતાં મુસાફરોની ઉંઘની તકનો લાભ લઈ મો.ફોન ચોરી કરવાની એમ.ઓ.ધરાવે છે.
સદર કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનું નામ:-
એ.એસ.આઇ. ફિરોઝખાન નસીબખાન, એ.એસ.આઇ.રોની પેનેકલ બેન્ની એ.એસ.આઇ રાકેશ જગન્નાથ, હેડ કોન્સ. ઇમરાનભાઇ ઇકબાલભાઇ,મહેન્દ્રભાઇ ભીખાભાઇ, ભાર્ગવકુમાર પંકજભાઈ,પો.કો. પ્રકાશ કનુભાઈ તથા ડ્રાઇવર જીતેન્દ્ર યાદવ નાઓએ ટીમ વર્કથી કરેલ છે.

Related posts

આગામી ઉત્તરાયણના તહેવારને લઈ નગરજનોને દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા

admin

કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઈડ બનાવવામાં આવી

admin

IOCLએ 2 મૃતકના પરિવારને 20-20 લાખના ડીડી આપ્યા

admin

Leave a Comment