31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ એસ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર વિદ્યાર્થિનીને લગ્ન અને ધર્મ અંગીકાર કરવાની લાલચ આપી

વડોદરાની વિશ્વ નામના પ્રાપ્ત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થિનીની સાથે ના જાતીય સતામણી મામલે એક પછી એક ખુલાસા સામે આવી રહ્યા છે,એસોસીએટ પ્રોફેસર ડો.મોહમંદ અઝહર ઢેરીવાલાએ વિદ્યાર્થિનીને લગ્ન અને ધર્મ અંગીકાર કરવાની લાલચ આપી હતી,જયારે આ મામલે પીડીતા વિદ્યાર્થીનીએ કોઈ જવાબ નહીં આપતા તેની મિત્રને પણ પ્રો. ઢેરીવાલા હેરાનપરેશાન કરાતા હોવાના આક્ષેપો થયા છે

Related posts

વડોદરામાં દિવાળી ટાણે સુતેલા પરિવારને અડફેટે લેવાનો મામલો

admin

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં GEBના કર્મચારીઓ મીટર કાપવા જતાં ગ્રાહકે હુમલો કર્યો

admin

ડભોઈના ચનવાડા પાસે ખાદ્યતેલ ભરેલો ટેમ્પો પલટી ગયો, હાઈવે પર તેલની રેલમછેલ

admin

Leave a Comment