37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એરટેલ કંપનીના મોબાઈલ ટાવરના બે પોલ ધરાશાયી

વડોદરામાં શિનોરના મિંઢોળ ગામે એરટેલ કંપનીના મોબાઈલ ટાવરના બે પોલ ધરાશાયી થયા હતા,અહીં છેલ્લા 15 દિવસથી મોબાઈલ ટાવર નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ચાલુ કામે અચાનક ટાવરના બે પોલ ધરાશાયી થતાં અફરાતફરી સર્જાઈ હતી,મોબાઈલ ટાવર ટીટી પડતા ગામમાં બે મકાનોને નુકશાન થયું હતું, જોકે સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

Related posts

ડેસર તાલુકાના મેરાકુવાગામ થી અંબાજી પગપાળા સંઘ નીકળી હતો

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જુથ ગામ પંચાયત ભ્રષ્ટાચાર આપેક્ષ થયો

admin

વડોદરાના ગોરવા વિસ્તારમાં મંદિરની સેવા-પૂજા બાબતે મારામારી

admin

Leave a Comment