30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આયોજિત દિવ્ય કલા મેળાનું સમાપન

વડોદરામાં આયોજિત દિવ્ય કલા મેળાનું સમાપન થયું હતું જેમાં સામાજિક અને ન્યાય અધિકારીતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્ય કલા મેળાના વિવિધ રાજ્યોના સ્ટોલની મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં તેમને વડોદરા ની દિવ્યાંગ યુવતીએ તેમનું દોરેલું પોર્ટ્રેટ સ્કેચ ભેટ આપ્યું હતું. મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધા બાદ આ રામદાસ આઠવલે સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને સારી કામગીરી કરનાર દિવ્યાંગ વ્યક્તિઓને તેમજ દિવ્યાંગ નોકરી મેળવનાર યુવાનોને રોજગારી પત્રોનું વિતરણ કર્યું હતું

Related posts

ડભોઇના અંગૂઠણ ગામે મા સિકોતર ધામનો 42મો અખંડ નવચંડી યજ્ઞ હર્ષોલ્લાસ સાથે સંપન્ન

admin

વડોદરાના કારેલીબાગ ખાતે આવેલખાસ વાડી સ્મશાન ગૃહ ખાતેની સમસ્યા દૂર કરવા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મેયરને આવેદન

admin

વડોદરામાં ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment