Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લાલબાગ બ્રિજ નીચે એક તોતિંગ વૃક્ષનો અમુક ભાગ પડી જતા ત્રણ વ્યક્તિઓ વૃક્ષ નીચે દબાયા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ નીચે એક તોતિંગ વૃક્ષનો અમુક ભાગ પડી જતા ત્રણ વ્યક્તિઓ વૃક્ષ નીચે દબાયા હતા. આ વૃક્ષ નીચે નાસ્તાની લારી હોવાથી આ ત્રણ વ્યક્તિઓ નાસ્તો કરીને ત્યાં ઊભા હતા તે બેડાય આ ઘટના બની હતી આ ઘટનામાં વૃક્ષ નીચે પાર્ક કરવામાં આવેલી અનેક ગાડીઓ પણ દબાઈ ગઈ હતી બનાવની જાણ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે ટીમ પહોંચે તે પહેલા સહી સલામત રીતે ત્રણેય વ્યક્તિઓ બહાર આવી ગયા હતા ફાયર ટીમે ઝાડ ડ્રીમ કરી દબાઈ ગયેલા વાહનો બહાર કાઢ્યા હતા.

Related posts

વડોદરા શહેર માંજલપુરના રાજાનું ભવ્ય આગમન

admin

નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના : કાળુભાઈ રાઠોડ

admin

બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીનો આ-પઘાત

admin

Leave a Comment