Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

મોજીદડ પે સેન્ટર શાળાનો સિતારો રાજ્ય કક્ષાએ ચક્રફેકમાં ભાગ લેશે.

ચુડા તાલુકાનાં મોજીદડ પે સેન્ટર શાળાનો વિદ્યાર્થી ભીલ અર્જુન ખેલ મહાકુંભમાં ચક્રફેક હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.અર્જુન ભીલ મોજીદડ પે સેન્ટર શાળાનો વિદ્યાર્થી હવે રાજ્ય કક્ષાએ રમવા જશે.ધ્રાંગધ્રા મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવતા શાળા પરિવાર તેમજ માતા પિતા અને ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

રિપોર્ટર ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

લીંબડી ખાતે ભારત રત્ન ડો ભીમરાવ બાબાસાહેબની 134 મી જન્મજયંતી ધામધૂમથી ઉજવણી કરાઇ….

admin

ચુડા ખાતે માનવ ટિફિન સેવા દ્વારા દરજી સમાજની વાડીમાં જરૂરિયાત મંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

admin

બોટાદ કડદા કાંડના પડઘા સુરેન્દ્રનગરનાં સુદામડા ખાતે પડ્યા.

admin

Leave a Comment