Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

લીંબડી ખાતે ભારત રત્ન ડો ભીમરાવ બાબાસાહેબની 134 મી જન્મજયંતી ધામધૂમથી ઉજવણી કરાઇ….

લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા રહિયા ઉપસ્થિત અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા..

ગુજરાત સહિત દેશભરમાં ભારત રત્ન ડો ભીમરાવ આંબેડકર ૧૩૪મી જન્મ જયંતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ડો. આંબેડકર સાહેબની આદર્શ પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયનાં સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે ત્યારે લીંબડી શહેર ખાતે ડો.ભીમરાવ આંબેડકર સાહેબને દરેક સમાજ ભાઈઓએ હાર અને ચરણમાં પુષ્પો પાથરી આદર્શ ભાવ પ્રગટ કર્યો હતો..

આ કાર્યક્રમ માં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, તેમજ લીંબડી શહેર ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મહા મત્રી, મંત્રી, તેમજ ભાજપ આગેવાનો, કાર્યકરો, હોદેદારો,અને અગ્રણીઓ સહિત હાજર રહેલ હતા..

તેમજ ઉપસ્થિત શહેરીજનો દ્વારા જય ભીમનાં નારા સાથે લીંબડી શહેરમાં બાઇક રેલી પણ યોજી હતી..

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

લીંબડી મનદીપ હોલ ખાતે ભાજપનાં સક્રિય સદસ્યનું સંમેલન યોજાયું

admin

ભૃગુપુરનાં રતિલાલ છગનલાલ સોની પરિવારે વતનનું ઋણ ચુકવ્યું.

admin

ચુડા તાલુકાના મોજીદડ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં હોબાળો થયો.

admin

Leave a Comment