43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

પાણી દો પાણી દો એ આવા જ દૂર તક જાની ચાહિયે….
નવા મ્યુનિસિપલ કમિશનર ચાર્જ સંભાળવાની સાથે જ પ્રથમ પાણીનો મોરચો….
ઉનાળાની શરૂઆત થતા પાણીની સમસ્યા વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી થઈ રહી છે ત્યારે વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ કાન્હા સીટીના રહીશો ને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ….

વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉનાળાની શરૂઆત થતા પાણીની સમસ્યા ઉદભવી રહી છે સાથે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી નથી મળી રહ્યા ત્યારે વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ કાન્હા સીટી ના રહેશો દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણીની સમસ્યા ને નિરાકરણ નહિ આવતા રહીશોએ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે સૂત્રોચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી..

Related posts

વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા માટે શ્રધ્ધાંજલિ તથા ગંભીર ઇજાગ્રસ્તોને સહાયતા આપવાનો કાર્યક્રમ યોજાયો

admin

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ

admin

વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવવાની સમસ્યા યાથવત !

admin

Leave a Comment