33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા માટે શ્રધ્ધાંજલિ તથા ગંભીર ઇજાગ્રસ્તોને સહાયતા આપવાનો કાર્યક્રમ યોજાયો

વિશ્વમાં રોડ સલામતીના ભાગ રૂપે આજ રોજ વડોદરા શહેર પોલીસ તથા લાઇફ લાઈન ફાઉન્ડેશન દ્વારા માર્ગ અકસ્માતોમા મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ ના પ્રોગ્રામ નું આયોજન ssg ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં રોડ અકસ્માતમા મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પ્રતિજ્ઞા ,રોડ સલામતિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રોડ સેફ્ટી સાથે સંકળાયેલા તમામ એજન્સીઓ ટ્રાફિક બ્રિગેડ ,પોલીસ ,vmc ,રોડ સેફ્ટી તમામ સાથે મળી ભવિષ્યમાં રોડ અકસ્માતમા કોઈ મૃત્યુ ન પામે તેની સમજૂતી આપવામાં આવી હતી .સાથે જ પોલીસ કમિશ્નર દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

Related posts

5 વર્ષ પહેલા શરૂ થયેલ બ્રિજની કામગીરી હજુ પણ ખોરંભે,પાલિકાની રેલવે વિભાગને ખો :

admin

ગુજરાતના શહેરમાંથી આર્ટિસ્ટો એમનું કલાનું પ્રદર્શન યોજવા માં આવ્યું

admin

આંતરરાષ્ટ્રીય રામસ્નેહિ સંમ્પ્રદાયના દ્વિતીય આચાર્ય દુલ્હેરામજી મહારાજના દ્વિશતાબ્દી નિર્વાણ મહોત્સવ

admin

Leave a Comment