33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

26મી જાન્યુઆરી અંતર્ગત સી.સી ગ્રાઉન્ડમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત કચેરી ચુડાની ટીમ વિજેતા બની.

પ્રથમ દાવ લેતા તાલુકા પંચાયત દશ ઓવરમાં 138/4 કરેલ સી.સી ઇલેવન ટીમ 87/9 રન જ કરી શકી હતી.

જેમાં દિપકસિંહ પરમાર મેન ઓફ ધી ટુર્નામેન્ટ અને ક્રિપાલસિંહ પરમાર મેન ઓફ ધી મેચ રહ્યાં હતાં.
આ તકે ટીમના કેપટન સહદેવસિંહ પરમાર દ્વારા કપ ઉપાડતા તમામ ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠયાં હતાં. ત્યારે ટીમના તમામ ખેલાડી દ્વારા મેચ વિનિગ પરફોર્મન્સ આપ્યું હતું.
આ તબક્કે તાલુકા પંચાયતનાં ટીડીઓ અશ્વિનભાઈ ટમાલિયા,લાલજીભાઈ કાણોતરા,ઝીઝુવાડિયાભાઈ સહિતનાએ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામે 10 વર્ષનાં બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ

admin

ભારે વરસાદને કારણે લીંબડી પંથકનાં 7 થી વધુ ગામોમાં કૉઝવે તુટતા સંપર્ક વિહોણાં બન્યા

admin

થાનગઢમાં FCIના ગોડાઉનમાં 50 હજાર કિલોથી વધુની મગફળીમાં આગ લાગતાં કરોડો રૂપીયાનું નુકસાન

admin

Leave a Comment