33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સુઈ ગયેલા લોન ધારકો અનોખ રીતે જગાડવાનો પ્રયાસ…

વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા ખાતેદારોને લોન આપવામાં આવી હતી જ્યારે લોનધારકો દ્વારા અનિયમિત બેંકમાં હપ્તો ન ભરતા તેઓને જગાડવાનો પ્રયાગ અનોખી રીતે કરવામાં આવ્યો આ બેન્ડ દ્વારા જે લોકો બેંકના હપ્તા ન ભણતા લોન ધારકો નિયમિત આપતો ના ભરતા તેઓના ત્યાં ઢોલ નગારા વગાડી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બેંક દ્વારા છેલ્લા પાંચ દિવસથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ ના કર્મચારીઓ દ્વારા આજે ઘડિયાળ પોળ ખાતે લોન ધારકોના ત્યાં જઈને ઢોલ વગાડવામાં આવ્યું હતું જેમાં ઢોલ નગારા ના અવાજ સાંભળી લોનધારક જાગે અને બેંકના ખાતા નિયમિત ભરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વડોદરા શહેર ઘડિયાલી પોળ ખાતે ઢોલ નગારા વગાડી ને લોન ધારકને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

Related posts

વડોદરા શહેરમાં રોડ પર ફરતા ઢોરો ફરી એક વાર જીવલેણ સાબિત થયા

admin

વીજ લોડ વધતાં ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

admin

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ પાસેના લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોની મુલાકાત

admin

Leave a Comment