36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ પાસેના લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોની મુલાકાત

વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધતા વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ પાસેના લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકો ની મુલાકાત લીધી…

ઉપરવાસના વરસાદના કારણે આજવા સરોવરની સપાટી વધતા તંત્ર દ્વારા આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈને વડોદરા શહેરમાં પસાર થતી વિશ્વામિત્ર નદી ના જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલ વળતર બ્રિજ પાસે કોટેશ્વર મહાદેવ મંદિરના લોકોનો સંપર્ક ખોરવાતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને તંત્ર પ્રિ મોન્સુન કામગીરીમાં નિષ્ફળ ગયા હોય અને સ્થાનિક લોકોએ તંત્રના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

Related posts

વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન નગરસેવકોની ટર્મ પૂર્ણ થવા પૂર્વે કમાટીબાગમાં ફોટો સેશન યોજાયું

admin

ડુંગરીપુરા–ઈટવાડ માર્ગ પર દીપડાની દહેશત, નીલગાયના બચ્ચાનું મારણ, ગ્રામજનોમાં ભયનો માહોલ

admin

રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્રારા પુષ્પાંજલિ કાર્યક્રમ

admin

Leave a Comment