31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું

મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ વડોદરામાં પણ ગેમ્સ ઉત્સવની ખુબજ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ગણેશ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર વિવિધ ગણેશ મંદિરો વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ ભાઉં કાળે ની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યાગનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવે ગણપતિ દાદા ને કેસર સ્નાન કરવામાં આવ્યા હતા સાથે ૧૨.૩૦ કલાકે ગણપતિ દાદા નો જન્મોત્સવ ઉજવવામાં આવશે મંદિરના પ્રાંગણમાં ગણેશ યાગ નું આયોજન કરવામાં આવ્યું સાંજે 5 કલાકે શ્રી ફળ હોમવાનો કાર્યકમ કરવામાં આવશે અને સાંજે ૭ કલાકે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું છે મંદિર ના મહારાજ એ ગણેશ ભગતોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

ધોરણ 12 પુરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળતા ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યું

admin

વડોદરા શહેર પોલીસ ઝોન 3 દ્વારા ગત રાત્રે વિસ્તારમાં આવતી હોટલમાં સરપ્રાઈઝ ચેન્કીંગ હાથ ધરવામાં આવ્યું

admin

અમાસના દિવસથી શરૂ થતા દશામાના વ્રતને લઇને મુર્તિ કલાકારોએ માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણથી સજાવવાનું શરૂ કર્યું.

admin

Leave a Comment