31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ ઝોન 3 દ્વારા ગત રાત્રે વિસ્તારમાં આવતી હોટલમાં સરપ્રાઈઝ ચેન્કીંગ હાથ ધરવામાં આવ્યું

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ વિભાગને હાઈ એલર્ટ પર કરી દેવામાં આવી છે ત્યારે શહેર પોલીસ દ્વારા પણ સુરક્ષા નિયમોની ચકાસણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસના DCP ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા તેમની ટીમને સાથે રાખીને વિસ્તારમાંસમાવિષ્ટ હોટલ, ગેસ્ટહાઉસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં હોટલોમાં રોકાતા પ્રવાસીઓ પાસે તેઓના ઓળખના પુરાવા અને જરૂરી માહિતી હોટલ સંચાલકો દ્વારા એકત્રિત કરવામાં આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે પોલીસના પથિક સોફ્ટવેરમાં પણ ડેટા અપડેટ કરવામાં આવે છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યા હતા. કેટલાક હોટલમાં રોકાયેલા પ્રવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

Related posts

48 વર્ષીય દર્શનબેન શાહના ઓર્ગન 5 થી 6 જણ ને આપશે જીવ…

admin

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર

admin

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં તસ્કરો ત્રાટીયા

admin

Leave a Comment