32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર

આગામી તારીખ 21 શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આયોજિત થનારા કાર્યક્રમ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં યોજાનાર યોગ દિવસની ઉજવણીના સંદર્ભે પત્રકાર પરિષદ યોજી મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી. વડોદરા શહેરમાં કુલ 36 જગ્યા ઉપર આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદ ને ધ્યાનમાં રાખીને તમામ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓને સાથે રાખી વધુમાં વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ તે પ્રકારનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી.

Related posts

વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કોટલી ગામ પાસે મગર મહિલાને ખેંચી ગયો

admin

લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 24મા વર્ષે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન

admin

વડોદરા શહરે મા આવેલા પૂર બાબતે પ્રજાજનોને ગેર માગે દોરવામા આવી રહ્યા છે. : અમી રાવત દ્રારા મૂકી મુખ્ય મંત્રીશ્રી ને પત્ર

admin

Leave a Comment