36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા પોલો ક્લબ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ…

ફોરવીલ સ્વિફ્ટ કેરનો ડ્રાઇવર પીધેલી હાલતમાં અન્ય એક કાર સાથે અકસ્માત…જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગનમેન નામ ક્લેશ રાઠોડ પીધેલી હાલતમાં પકડ્યો…ધીરુ ભાઈ ઝાલા કાર ચાલક , હિતેશ પટેલ , કમલેશ રાઠોડ સામે મોટર વ્હીકલ એક્ટ અને ઓવર સ્પીડિંગ નો કલમ ગુનો નોંધાયો…પ્રોવિબેશન હેઠળ ત્રણે ઈસમો સામે ગુનો નોંધ્યો..

Related posts

ડભોઇ તિલકવાડા હાઇવે પર મોતના વણાંક તંત્રની ઘોર બેદરકારી શું કોઈ મોટી હોનારતની રાહ જોવાય છે

admin

વડોદરામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ, આજવા સરોવરની જળસપાટી 208.30 ફૂટે જ્યારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 9 ફૂટે પહોંચી

admin

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુ.કમિશનરને આવેદન પત્ર

admin

Leave a Comment