41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુ.કમિશનરને આવેદન પત્ર

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પાલિકા ન અધિકારીઓ ની મિલી ભગત ન કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તેને લઈ મ્યુ. કમિશનર ને આવેદન પત્ર આપ્યું..

શહેરના દરેક ઘરોમાં પીવાનું પાણી એક જ ટાઈમ આવે છે જે બે ટાઈમ આપવામાં આવે અને સ્વચ્છ મળે. તેમજ દરેક વોર્ડમાં ગંદા પાણીની રજૂઆત થાય છે તે ધ્યાન લઇ સ્વચ્છ પાણી આપવા સાથે જ શહેરમાં ખાડાઓને લીધે રસ્તાઓ જોખમરૂપ થઈ ગયા છે જેના કારણે ટુવ્હીલર ઉપર જતી મહિલાઓ તેમજ સ્કુલ કોલેજમાં જતી વિધાર્થીનીઓ ના અકસ્માત થાય છે રોકવા ની સાથે વડોદરા મહા નગર પાલિકા ની ઓફિસો ના અધિકારીઓ ની મિલી ભગત ના કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તે યોગ્ય અને તેને રોકવા માટે આજે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુ. કમિશનર ને સૂચન સાથે આવેદન પત્ર આપ્યું

Related posts

જાહેરમાં લોકો સાથે મારામારી કરનાર બે ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સાવલી વાળા સ્વામીજીના સમાધિ મંદિર એ ગુરુપૂર્ણિમાના પાવનપર્વે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

admin

ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી

admin

Leave a Comment