31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાહેરમાં લોકો સાથે મારામારી કરનાર બે ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ

તા.૧૧/૦૫/૨૦૨૫ ના રાત્રીના દસેક વાગ્યાના સુમારે મોજે:- પંચવટી સર્કલ પાસે ગોરવા વડોદરા શહેર ખાતે રાહદારી અને સ્થાનિક રહીશ સાથે કોઇ પણ કારણ વગર જાહેરમાં ચાર ઇસમોએ મારામારી કરેલ તે ઇસમો વિરૂધ્ધમાં ગોરવા પોલીસકલમ ૧૩૫ મુજબ તથા ગોરવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૨૯૫/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ-૧૧૫(૨),૨૯૬(બી),૫૪,જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુના નોંધવામાં આવેલ. સસીસીટીવી અને હુમન સોર્સિસ આધારે ઉપરોક્ત ગુનાના નીચે જણાવ્યા મુજબના ૨ આરોપીઓને શોધી પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

Related posts

વડોદરા શહેરમાં બુલેટ રાજા પર રોક લગાવા મોડીફાય સાઇલેન્સરનાસ કર્યો

admin

વડોદરામાં LPG ગેસની અછત વચ્ચે સ્થાનિક કારખાનેદારોનો અનોખો ચૂલો લોકો માટે સહારો બન્યો

admin

વડોદરા ગ્રામ્ય LCB પોલીસે ભરૂચ થી વડોદરા તરફ આવી રહેલા વિદેશી શરાબના જથ્થા ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

admin

Leave a Comment