43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

“આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ” સ્વાસ્થ્ય સુરક્ષાનો સેવાયજ્ઞ

વડોદરા વોર્ડ 14 કોંગ્રેસ સમિતિ ધ્વારા વિઠ્ઠલનાથ મંદિર માંડવી ખાતે આયોજિત ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને “આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ” નું નિ:શુલ્ક આયોજન કરવામાં આવેલ છે.

70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા સાથે નિ:શુલ્ક તબીબી સારવાર મળી રહે તે હેતુથી આયુષ્માન “વય વંદના કાર્ડ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી જયેન્દ્રસિંહ ઠાકોર વોર્ડ નંબર 14 ના પ્રમુખ હિરેનભાઇ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વડોદરા તાંદલજા ખાતે કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો

admin

રુક્મણી ચૈનાની પ્રસૂતિગૃહમાં સગીરાની ડિલિવરી થતાં જ યુવક જતો રહ્યો હતો

admin

ટીમ વડોદરા ના સૂચનથી વડોદરા મહાનગરપાલિકા દ્વારાUNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો મેળવવા માટે આજરોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment