Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી રંગ રાજેશ આયરે દ્વારા વૃદ્ધો ને આંખ ની સારવાર માટે તાજપુર લય જવાયાં

તાજપુરા આંખની તપાસ માટે વૃદ્ધોને લઈ જવામાં આવ્યા જેમાં આંખના મોતિયા આંખ ને લગતી તમામ સમસ્યાઓ નું નિવારણ કરવા રાજેશ આયરે વૃદ્ધોને લઈને તાજપુરા આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

20 થી વધું સિનિયર સિટીઝન ને આંખ ની સારવાર કરવાશે

અગાવ મહા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધું સારવાર માટે મોતિયા નું ઓપરેશન આંખ ને લગતી તમામ સારવાર કરવશે

Related posts

સંખેડા દશાલાડ મહિલા સમાજ વડોદરા દ્વારા શ્રીદ્વારકાધીશ હવેલી જબુગામ ખાતે હોળી રસીયા કાર્યક્રમ યોજાયો

admin

ઝારખંડની બાળકી પર દુષ્કર્મનો મામલે વડોદરામાં કોંગ્રેસ દ્વારા નરાધમનું એન્કાઉન્ટર કરવાની માંગ

admin

વાઘોડીયા વડોદરા રોડ પર સીટીબસ ચાલકના બેફામ ડ્રાયવીંગને કારણે સર્જાયો વધુ એક અકસ્માત

admin

Leave a Comment