Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના અકોટાદર પાસે મોટરસાયકલ અને કાર વરચે ગમખવાર અકસ્માત

ડભોઇ તાલુકાના અકોટાદર પાસે સર્જાયો અકસ્માત

મોટરસાયકલ અને કાર વરચે સર્જાયો ગમખવાર અકસ્માત

અકસ્માતની ઘટનામાં સુઝુકી એલ્વિસ મોટરસાયકલ પર સવાર બે યુવાનોના થયા મોત

આતિષભાઈ રમેશભાઈ તડવી ઉંમર વર્ષ 22 ગામ વાંકી ખાખર જિલ્લો છોટાઉદેપુર

તેમજ

રાહુલભાઈ અર્જુનભાઈ તડવી ઉંમર વર્ષ 23 ગામ સીમળીયા વસાહત -ડભોઇ, અકસ્માતમાં મોત ને ભેટ્યા

અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો

પોલીસે ઘટના સ્થળે પોહચી શરૂ કરી તપાસ

અકસ્માતનો ગુનો નોંધી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Related posts

પાલિકા દ્વારા નોટિસ આપેલ મકાનને સીલ મારવાની કામગીરી શરૂ કરાઈ

admin

અધ્યન ફાઉન્ડેશનના ડાયરેક્ટર શિવાની તથા તેમની ટીમના સભ્યો દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મંદોને ફૂડ પેકેટના વિતરણ કરવામાં આવ્યા

admin

વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે કાલે વીકલી રિવ્યું બેઠક બોલાવી

admin

Leave a Comment