43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ

મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાં રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં બે જૂથો વચ્ચે એક વ્યક્તિને બચાવવા પડતા હોટેલ માલિક તથા સ્ટાફના માણસો ઉપર એક જુથ દ્વારા તમે તેને કેમ બચાવો છો કહીને હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં હોટલના સ્ટાફ ના માણસો માજીદ, નસીમ, યામીન તથા એક મહિલાને ઇજાઓ પહોંચી હતી. કારેલીબાગ પોલીસને બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ, પીઆઇ તેમજ એસીપી મોમાયા મેડમ સ્થળ પર તાત્કાલિક પહોંચી મામલાને વધુ વણસતા અટકાવ્યો હતો. આ બનાવનાં ઇજાગ્રસ્તોને એસએસજી ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રેલી કાઢવામાં આવી

admin

પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુના મેચ 2025નું ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુના મેચનો પ્રારંભ કરવામાં આવ્યો…

admin

ઇન્દિરાનગર વસાહતમાં ફરી વળ્યા વિશ્વામિત્રી નદીના પાણી

admin

Leave a Comment