30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે : રાધિકા રાઠવા

છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાના આક્ષેપ,

ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે,

ભાજપના કાર્યકરો મતદારોને ટોળામાં લઈ જાય છે,

પોલીસના કેટલાક માણસો ભાજપના કાર્યકરોને મદદ કરે છે,

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે ચૂંટણી અધિકારીને કરી જાણ,

નગર પાલિકાની ચૂંટણીમાં બીજી બબાલ,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

admin

તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈ લોકોનો રોષ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં ભર્યા

admin

સગર્ભાને અડધો કિલોમીટર કાચા રસ્તાને લઈ ખાટલામા ઉંચકીને 108 સુધી લઈ જવાઈ

admin

Leave a Comment