31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુવતી એ મોબાઈલ ફોન લેવા માટે બોયફ્રેન્ડની મદદ થી સબંધીને ત્યાં ચોરી કરી

વડોદરાના સુભાનપુરા સુરેશ ભજીયા ચાર રસ્તા પાસે ગોરવા પોલીસે એક યુવતી અને યુવકને શંકાસ્પદ હાલતમાં જોઇ તપાસતાં તેમની પાસેથી એક તોલાની સોનાની ચેન મળી આવી હતી. જે બાબતે પૂછપરછ કરતાં આ ચેન યુવતીએ તેના સબંધીને ત્યાંથી બે મહિના પહેલાં મોબાઈલ લેવા માટે ચોરી કરી હોવાની માહિતી બહાર આવી હતી. પોલીસે લક્ષ્મીપૂરા ના રહેવાસી નુપુર વિઠ્ઠલ અને જયરાજ સિંગ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ડભોઇ રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજના કામમાં ઘોર વિલંબ: મુસાફરોની હાલાકી ચરમસીમાએ, તંત્ર સામે વ્યાપક રોષ

admin

વડોદરા મહાનગરપાલિકા દ્રારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ

admin

પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી

admin

Leave a Comment