36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

વિધાનસભાના સત્ર દરમિયાન છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મંત્રીને સવાલ રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે ?

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછતાં કહ્યું હતું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. અને છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કરી હતી. ત્યારે મંત્રીને સવાલ પૂછતા મંત્રીએ શું જવાબ આપ્યો આવો સાંભળીએ.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

રાજ્ય સરકાર દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસ ક્રમમાં કરેલા ફી વધારો પાછો ખેંચવા માટે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીનાના હોદ્દેદારો દ્વારા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોટી સંખ્યામા લોકો ભેગા થઈ મૌન રેલી યોજી વકફ બિલ અને યુ.સી.સી.ના કાયદાનો વિરોધ દર્શાવ્યો

admin

મધ્ય પ્રદેશ રાજયના જાંબુઆ તથા બદનાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરાયેલ મોટર સાયકલોની સાથે આરોપી તથા મો.સા.ઓને કબજે કરી ગુનો ડિટેક્ટ કરતી ઝોઝ પોલીસ.

admin

Leave a Comment