40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતદાહોદદાહોદ જિલ્લો

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરી થયેલ ડમ્પર સહીત બે ઇસમોને ઝડપી પાડયા

દાહોદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. જેમાં છત્તીસગઢના મુગેલીથી ગત 26 ફેબ્રુઆરીએ ડમ્પર ચોરી થયુ હતુ. તેમાં દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ડમ્પર સહીત બે ઇસમોને ઝડપી પાડયા છે. અંવિતા હોટલ નજીક એક ફોર વ્હીલર ગાડીમા એક શંકાસ્પદ ઇસમનો પીછો કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તેમાં હરીયાણાના બે ઇસમો સહીત દાહોદ LCBએ ડમ્પર કબજે કયુઁ છે.

Related posts

પત્નીએ પતિ ઉપર આડા સબંધની શંકા કરતા પતિએ પત્નીને મોતના ઘાટ ઉતારી  

admin

વરસાદની શરૂઆત થતા જ હવે અલીખેરવા, બોડેલી, ઢોકલીયાના ગામના લોકો ચિંતિત બન્યા.

admin

મહાકુંભ મેળા દરમિયાન સ્નાન કરતી મહિલાઓના ગેરકાયદેસર વિડિઓઝ બનાવી ઑનલાઇન શેર કરેલ મામલે ગુજરાત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

admin

Leave a Comment