31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
અંજારકચ્છ જિલ્લો

અંજારમાં ૫૦ વર્ષના હવસખોર પુત્રનો ૮૦ વર્ષની વૃધ્ધ અશક્ત સગી જનેતા પર ક્રૂરતાપૂર્વક બ-ળાત્કાર ગુજાર્યો.

અંજાર નજીક આવેલા એક ગામમાં ગુરુવાર ૨૭ ફેબ્રુઆરીની રાત્રે 9 વાગ્યાના અરસામાં બનાવ બન્યો.ઘટનામાં વૃધ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી.સગા પુત્રએ આચરેલું પાપ સહન ના થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી જનેતાને બ્રેઈન સ્ટ્રોક આવી જતાં હેમરેજ થઈ ગયું.હાલ વૃધ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજૂક હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ ગંભીર કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.

Related posts

આજે હિતધારકો સાથે ટીમ 6 NDRF દ્વારા પૂરના પાણી બચાવ ઈમરજન્સી પર મોક કવાયત હાથ ધરવામાં આવી હતી:

admin

પશ્ચિમ કચ્છમાં કરોડો રૂપિયા ના ઇંગ્લિશ દારૂ પર પોલીસના દરોડા

admin

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છના પ્રવાસે

admin

Leave a Comment