Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં મઢેલી રોડ પર એક મહાકાય મગર રાત્રી દરમિયાન લટાર મારતા નજરે ચઢ્યો

વડોદરા અને મગર બંને વચ્ચે અતૂટ નાતો,અને એટલે જ વડોદરાને મગર નગરી પણ કહેવાય ત્યારે વડોદરામાં મઢેલી રોડ પર એક મહાકાય મગર રાત્રી દરમિયાન લટાર મારતા નજરે ચઢ્યો,મગરનો આ વિડીયો સામે આવ્યો છે,વિડીયો રાહદારીએ મોબાઈલમા કેદ કર્યો હતો,તળાવ કે કેનાલમાંથી નીકળી મગર રોડ પર ફરતો જોવા મળ્યો હતો,રાત્રી દરમ્યાન લટાર મારતા મગરને લઈ સ્થાનિક ખેડુતોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

ડભોઇ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનોનો નારાબાજી સાથે સરકાર સામે દારૂબંધીને લઈ વિરોધ

admin

સાવલી તાલુકા પંચાયતમાં નવા ટીડીઓનું સ્વાગત, કર્મચારીઓએ ફટાકડા ફોડી કરી આવકારવિધિ

admin

ઉપર વાસમાં વરસાદના કારણે આજવાની જળ સપાટીમાં વધારો વિશ્વામિત્રી 12 ફુટ પર

admin

Leave a Comment