35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉપર વાસમાં વરસાદના કારણે આજવાની જળ સપાટીમાં વધારો વિશ્વામિત્રી 12 ફુટ પર

ઉપરવાસમાં વરસાદ હોવાથી આજવા સરોવરના જળ સપાટીમાં વધારો જોવા મળે છે ત્યારે વડોદરા ની મધ્યમાં રહેતી સરકાર વિશ્વામિત્રી નદીમાં પણ 12 ફૂટ થી વધારે નવું નીર જોવા મળ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે ત્યારે ઉપરવાસના વરસાદના કારણે આજવાની તેમજ પ્રતાપપુરા સરોવરની પણ જળ સપાટીમાં વધારો થયો છે.

વરસાદ વધારે વરસે તેને પહોંચી વળવા માટે પાલિકા તંત્ર દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ મુકવામાં આવી છે. આજે આજવા સરોવર ની સપાટીમાં વધારો જોતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ નજીવો વધારો જોવા મળ્યો છે.

Related posts

વડોદરા શહેરમાં કિંમતી ચંદનના વૃક્ષ ચોરીની ઘટનાઓ યથાવત

admin

વડોદરાના લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતા બાળકોમાં ખુશી

admin

સ્વછતા હી સેવા અંતર્ગત પૂજ્ય ડોંગરે મહારાજ શાળાના બાળકોએ સ્વછતાને લઈ રેલી કાઢી…

admin

Leave a Comment