33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વછતા હી સેવા અંતર્ગત પૂજ્ય ડોંગરે મહારાજ શાળાના બાળકોએ સ્વછતાને લઈ રેલી કાઢી…

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ પર સ્વછતા હી સેવા અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સફાઈ કરવામાં આવતી હોય છે ત્યારે નવાપુરા વિસ્તારમાં આવેલ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળાના બાળકો એ સ્વચ્છતા ને લઈને રેલી કાઢી હતી જેમાં બાળકોએ પ્લે કાર્ડ સાથે લોકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના સુત્રો સાથે જાગૃત કર્યા હતા અને આ રેલી પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળા થઈ ને આસપાસના વિસ્તારમાં ફરી હતી અને સ્થાનિક લોકોને ગંદકી ન કરવા અને સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા

Related posts

વડોદરા શહેરના લકડીપુલ નજીક સ્પીડમાં આવી રહેલા બાઈક ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી

admin

જેતલપુર અન્ડરબ્રિજ ના છતમાંથી પોપડા ખરવા લાગ્યા છે અને અમુક છત જર્જરિત છે રાહદારીઓ માં ભયનો માહોલ, કામગીરીની ગુણવત્તાને લઈ વિપક્ષના નેતાએ ઉઠ્યા સવાલ

admin

રામનવમી અને રમઝાન ઇદને ધ્યાનમાં રાખીને રાવપુરા તેમજ નવાપુરા વિસ્તારના શાતિ સમિતીના સભ્યો સાથે ડીસીપી ઝોન-2 દ્વારા બેઠક યોજવામાં આવી

admin

Leave a Comment