43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આજવા રોડ પર બે જૂથ વચ્ચે અથડામણ પોલીસ પીસીઆર વેન પર પથ્થરમારાનો મામલો

વડોદરાના આજવા રોડ પર એકતાનગર ખાતે બે જૂથ વચ્ચેના ઝઘડા બાદ પોલીસની PCR વાન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક શખસોના હાથમાં તલવારો હતી. આ મામલે બાપોદ પોલીસ રાયોટીંગ અને સરકારી પ્રોપર્ટીને નુકશાન હેઠળ 3 સગીર , 3 મહિલા સહિત કુલ 11 આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બાળકોના ઝઘડામાં પરિવારો વચ્ચે માથાકૂટ થઇ હતી. અને પોલીસ વેન ઉપર પથ્થર ફેંકી કાંચ તોડ્યા હતા.

Related posts

જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ વડોદરા વોર્ડ નં.13 ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

admin

લો બોલો… જો સરપંચે ગ્રામ પંચાયતની આ હાલત કરી હોય તો ગામની શુ હાલત હશે ?

admin

વડોદરાના અણખોલ ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

admin

Leave a Comment