કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આજે પોલીસે બુટલેગરોને શાંતિથી સમજાવ્યા ના સમજાવ્યા નહીં માન્યા તો નહીં સુધર્યા તો પોલીસ કડક કાર્યવાહી કરશે
વડોદરા પોલીસ દ્વારા બુટલેગર સાથે ચર્ચા અપી કડક સુચનાઓ
વડોદરા શહેર ઝોન 3 અને4 પોલીસ સ્ટેશન હદમાં આવતા બુટલેગરોને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ભેગા કરાયા
Cp સાહેબ શ્રી નરસિંહમાં કોમર ની ખાસ ઉપસ્થિતિમાં ડી સી પી જોન 3 અને 4 પન્ના મોમાયા સાહેબ અનેઅભિષેક ગુપ્તા સાહેબ એ બુટલેગરોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રાખવાં સુચનાઓ આપી
ઝોન 3 અને 4 પોલીસ સ્ટેશન માં આવતાં બુટલેગરોને આજે પોલીસે સમજાવ્યા નહીં માન્યા તો સમજ પડશે પોલીસ
બુટલેગરો જે ધંધો કરે છે તે ધંધામાં સુધરવા સૂચનાઓ આપી
જો બુટલેગર અને સુધરવા પોલીસની જરૂર હોય તો પોલીસ ચોક્કસ તેમની મદદ કરશે

