Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કેનાલમાં નાહવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મો-ત

વડોદરાના સમા છાણી કેનાલ રોડ ઉપર આવેલી સોલાર કેનાલમાં નાહવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મોત થયું હતું.

વડોદરાના સમા છાણી કેનાલ રોડ ઉપર આવેલી સોલાર કેનાલમાં બુધવારે મોડી સાંજે નાહવા પડેલા બે યુવકો પૈકી એક યુવક તણાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી હતી ફાયર બ્રિગેડને કેનાલની બહાર યુવકના કપડા અને ચપ્પલ મળી આવ્યા હતા.આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી.ત્યારે મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.કાઉન્સિલર જહા દેસાઈના 20 વર્ષીય ભત્રીજા પવનનું ડૂબી જતાં મોત થયું હતું.

Related posts

રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ મંત્રી એસ.જયશંકર પ્રધાનમંત્રીના રોડ શોમાં એક જ કારમાં જોવા મળ્યા

admin

દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના જન્મદિવસ નીમીત્તે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા અને આરતી કરી

admin

વડોદરામાં ઓવર સ્પીડથી વાહન ચલાવનારોઓ સામે વડોદરા શહેર પોલીસ અને ટ્રાફીક શાખાએ લાલ આંખ કરી

admin

Leave a Comment