36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ મંત્રી એસ.જયશંકર પ્રધાનમંત્રીના રોડ શોમાં એક જ કારમાં જોવા મળ્યા

તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડના C295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાના મહેમાન બન્યા. પ્રધાનમંત્રી મોદીના રોડ-શોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ,વિદેશ મંત્રી એસ. જયશંકર , રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્જ્જો જોડાયા. જેમાં ખાસ કરીને રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ મંત્રી એસ.જયશંકર પ્રધાનમંત્રીના રોડ શોમાં એક જ કારમાં જોવા મળ્યા.

Related posts

વડોદરામાં છેડતીની ચોંકાવનારી ઘટના : નાની દીકરી સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

admin

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો

admin

ફરી એક વખત હુસેન સુન્નીએ માથું ઉચક્યું

admin

Leave a Comment