Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી રામ નવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકના પીઆઇ એ આર પ્રજાપતિ ના અધ્યક્ષતામાં આગામી રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની મીટીંગ ની અંદર શાંતિપૂર્ણ રીતે તેહવારની ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ છોટાઉદેપુર પોલીસે નગરમાં ફ્રુટ પેટ્રોલિંગ પણ કર્યું હતું.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાની 13 જેટલી આશ્રમ શાળાઓની ભોજન ગ્રાન્ટ છેલ્લા દસ મહિનાથી ચૂકવવામાં આવતી નથી

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1ના સ્ટેશન મુસ્લિમ સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.

admin

નસવાડીમાં હોળી પૂર્વે મોંઘવારીનો માર, બજારમાં મંદીનો માહોલ

admin

Leave a Comment