30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ તુલસી હોટલમાં આગ લાગી

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ તુલસી હોટલમાં આગ લાગી હતી.બનાવને પગલે ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ તુલસી હોટલમાં આગ લાગી હતી.હોટલમાં જાણતા રાજાના 60 જેટલા કલાકારો રહી રહ્યા હતા.દરમિયાન અચાનક આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.હોટલમાં રહેતા કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પણ થઈ હતી.આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના લાસ્કરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

Related posts

સાવલી નજીક આસોજ ગામે નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ

admin

ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડી થી શિતળાઈ તળાવ ચાર રસ્તા આવેલા રોડ બીસમાર હાલતમાં

admin

ડભોઈને દર્ભાવતી બનાવી દઈશ ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા

admin

Leave a Comment