33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈને દર્ભાવતી બનાવી દઈશ ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા

જ્યાર થી ડભોઈ માં આવ્યા હતા ત્યાર થી ડભોઈ ના લોક લાડીલા ધારાસભ્ય કીધું હતું કે ડભોઈ ને દર્ભાવતી બનાવી દઈશ જે હતું તે અને ફરીવાર એને એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરીરહિયા છે જે ડભોઈ ની એન્ટ્રી નો મુખ્ય રસ્તો છે તે રસ્તા આઇકોની રોડ બનવાનો નિર્મલ ગુજરાત ની ગ્રાન્ટ હેઠળ ૮૦ લાખ રૂપિયાના ખર્ચ ક્રિષ્ના સિનેમા થી આંબેડકર ચોક સુધી નો રસ્તો લીધો છે જેમાં વરચે ડિવાઈડર માં અલગ અલગ જાતના ફૂલ ઝાડ આવશે..ડેકોરેટિવ માં સ્ટ્રેટ લાઈટ નું પણ આયોજન કરવામાં આવ્યુ છે બે ઠેકાણે બેસવા માટે ની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેથી લોકો બેસી પણ શકે અને ઈન્જોય પણ કરી શકે મુખ્ય રસ્તો ખુબ સરસરીતે શોભે તે રીત નું આયોજન કરવામાં આવશે ભવિષ્ય માં શિનોર ચોકડી થી અંદર ગામમાં આવતો રસ્તો આંબેડકર ચોક સુધી નો પણ લેવામાં આવશે સાથે આજે ભારત ટોકીઝ થી પોલીસ સ્ટેશન નો રસ્તો જેનો રસ્તો રી-સરફેજિંગ કરવામાં આવશે એ પણ ૧૨ લાખ રૂપિયા ના ખર્ચ કરવામાં આવશે..જેથી ભારતીય જનતા પાર્ટી ના આપણા સાંસદ જશુભાઈ રાઠવા અને શૈલેષભાઇ મેહતા (સોટ્ટા), નગરપાલિકા પ્રમુખ બિરેનશાહ, વિશાલભાઈ શાહ અને ચૂંટાયેલા તમામ સભ્ય તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા…

Related posts

પોલીસની PCR વાનએ પીછો કર્યાની બીકે વાન દોડાવી પુર ઝડપે ઇકો કાર સર્વિસ સ્ટેશનમાં ઘુસી ગઈ

admin

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી 51.61 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

admin

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment