36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીઓના કાર્યક્રમ તથા સેવાકારોના ફોટાનું પ્રદર્શની

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના થી લઈને અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા અને વિવિધ પાર્ટીઓના કાર્યક્રમ તથા સેવાકારોના ફોટાનું પ્રદર્શની રાખવામાં આવી હતી

આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લાના નાના મોટા કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમ તથા સેવા કાર્યોના ફોટાઓની પ્રદર્શનની રાખવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી લઈને અત્યાર સુધીના નાના-મોટા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને તેમના દ્વારા આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દલપતભાઈ રાઠવા હાથે ઉદ્ઘાટન કરાવી પ્રદર્શનની ખુલ્લી મુકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા. પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા. છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા. તેમજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ તે સમયથી જ જોડાયેલા પીઠ અને અનુભવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

છોટાઉદેપુર જિલ્લા મથકે હોળીના રામઢોલ ઢબુકયા શનિવારનો જિલ્લાનો સૌથી મોટો ભંગોરીયાનો હાટ ભરાયો

admin

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા ફરી એક વખત છોટાઉદેપુર જીલ્લાની મુલાકાતે

admin

ઝોઝ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

Leave a Comment