વડોદરા શહેર લાલબાગ સ્વિમિંગ પૂલના સ્વીકારી સિનિયર સિટી દ્રારા લાલબાગ સ્વિમિંગપુલ ખાતે યોગ્ય સફાઈ અને ગંદા પાણીની સમસ્યાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો
ઉનાળાની શરૂઆત થતા પાલિકા દ્વારા બનાવેલા સ્વિમિંગ પૂલમાં સ્વીમરો તથા લર્નરો સ્વિમિંગ પૂલમાં આવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પૂલમાં યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી એવું જ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરા શહેર લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે સ્વીમરો માટે સુવિધાઓ નો અભાવ જોવા મળ્યો હતો જેમાં સ્વિમિંગ પૂલમાં પાણી ઓછું હોવું, પાણીમાં લીલ, અને સીસી ટીવી કેમેરા સાથે અન્ય પ્રકારની સુવિધાઓ નો અભાવ ન આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ સિનિયર સિટીઝનો માં મેનેજમેન સામે નારાજગી વ્યક્ત કરી હતી

