37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11 માં ભણતા યુવક ની આત્મહત્યા કે હત્યા…!!

વડોદરા શહેર ને કેનાલોમાં અનેક આત્મહત્યા અને હત્યા ની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વડોદરા શહેર લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11 માં ભણતો યુવક અગ્રસેક યાદવ નામના યુવક ને તેના બે મિત્રોએ કેનાલ ખાતે બોલાવવામાં આવ્યો હતો તેમાં એક યુક્તિ પણ હોવાનું માલુમ પડ્યું છે…
અગ્રસેક યાદવ ની ધોરણ 11 મા ની પરીક્ષા હાલ ચાલી રહી છે ત્યારે તેના બે મિત્રો દ્વારા બે દિવસ પહેલા પણ તેણે બોલાવવામાં આવ્યા હતા પરંતુ પરીક્ષા ના કારણે તે જવાનું ટાળ્યું હતું પરંતુ ગત મોડી સાંજે તેના મિત્રો ફરી આવી તેણે લક્ષ્મીપુરા કેનાલ લઈ ગયા હતા ત્યારબાદ શું ઘટના બની તે કોઈને ખ્યાલ નથી પરંતુ પરિવારજનો નો આક્ષેપ છે કે તેના બે મિત્રો દ્વારા અગ્રસેક યાદવની આત્મહત્યા કે હત્યા કરાઈ તેના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે કેનાલ પર તેના ચપ્પલ અને મોબાઈલ પણ મળી આવ્યા હતા ઘટનાની જાણ લક્ષ્મીપુરા ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી સાથે કેનાલમાં બિલાડી ફેંકી યુવકને શોધવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી…

Related posts

સોમપુરા-ભૂમસિયા માર્ગ પર ડાયવર્ઝનના અભાવે ગ્રામજનો જીવના જોખમે રસ્તો ઓળંગવા ગામજનો મજબૂર

admin

એ.બી.બી. કંપનીના સ્ટોર રૃમમાં મૂકેલા ૩૨ લાખના કેબલ ચોરી થયા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો

admin

ડભોઇ તાલુકા વહીવટી તંત્ર ડભોઇ તેમજ એસ ડી આર એફ વડોદરા ના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ ચાંદોદ ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ શિબિર યોજાઈ

admin

Leave a Comment