Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર વિધાનસભામાં AAPની સંગઠન બેઠક યોજાઈ

દિલ્હી થી પધારેલા વડોદરા લોકસભાના ઇન્ચાર્જ તથા ટીમ શ્રી સિધુ ગોપાલ રાય ખાસ માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા માંજલપુર વિધાનસભા સૌ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ મીટીંગ જી એફ 39 સિધ્ધનાથ મેગ્નેમ પ્લસ બંસલ મોલ પાસે તરસાલી કરવામાં આવી હતી

Related posts

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભારત ભરમાં યોજાશે “ નમો યુવા રન ”

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ઘન કચરા સંકલન માટે નવિન વાહનોનું ફ્લેગ ઑફ

admin

વડોદરાના યુવા અને શિક્ષક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમારના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેર પોલીસ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી

admin

Leave a Comment