Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અલકાપુરી જ્વેલર્સ શો રૂમમાં ત્રાટકેલા ત્રણ ચોરો પકડાયા : ત્રણ પૈકી બે સગીર

આર.સી દત્ત રોડ પર આવેલા નારાયણ જ્વેલર્સમાં તા.19 થી 21 દરમિયાન શો રૂમનો કાચ તોડી ચોરો સોનાનો ઢોળ ચડાવેલા 15 સેટ અને ચાંદીની એક ડઝન વીંટી મળી કુલ અડધો લાખના દાગીના ચોરી કરી પલાયન થયા હતા. ત્યારે ફરિયાદ ને આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે દિનેશ મિલ પાસેથી બાઈક ઉપર જઈ રહેલા બે સગીર તેમજ બાઈક સવાર મિતેશ વિનુભાઈ પટેલિયા ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસે થી ચોરી કરેલા દાગીના તેમજ ચોરી કરેલા 10 મોબાઇલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા શહેરના જામ્બુઆ વિસ્તારના હેર સલૂનમાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો

admin

Maharaja Sayajirao University of Baroda માં “નૃત્યની રાષ્ટ્રીય કાર્યશાળા”નું આયોજન

admin

ન્યાયના દેવતા શ્રી શનિ ભગવાનની જન્મ જયંતીની ઉજવણી

admin

Leave a Comment