Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના રૂમડીયા ગામે એપ્રોચ રિસર ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના રૂમડીયા વચલા ફળિયા રોડ, રૂમડિયા હોળી ફળિયા રોડ,રોળધા સુથારી ફળીયા રોડ એપ્રોચ રિસર ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું.

138 જેતપુર પાવી પાવી વિધાન સભાના કવાંટ તાલુકાના રૂમડીયા વચલા ફળિયા રોડ, રૂમડિયા હોળી ફળિયા રોડ,રોળધા સુથારી ફળીયા રોડ એપ્રોચ રિસર ફેસિંગ રોડનું મુખ્યમંત્રી સડક યોજનામાં આજરોજ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ રિસર ફેસીંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત 138 જેતપુર પાવી ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, રૂમડીયા જિલ્લા પંચાયતના સભ્ય પ્રભુદાસ રાઠવા, રૂમડીયા તાલુકા પંચાયતમાં સભ્ય રસિકભાઈ રાઠવા તેમજ ગામના પોલીસ પટેલ તેમજ આગેવાનઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગર પાલિકા ચુંટણી વિવાદ મામલે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે પરિણામને પડકારતી અરજીને કરી રદ

admin

ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને અભિનંદન આપવા તિરંગા યાત્રા

admin

છોટાઉદેપુર એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે ૧૪મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદના અધ્યક્ષ સ્થાને યોજાયો.

admin

Leave a Comment