31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળબજાર સહિતના બજારો સજ્જડ બંધ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળબજાર સહિતના બજારો સજ્જડ બંધ રહ્યા હર.વેપારીઓ દ્વારા બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આતંકીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાખી હતી. જેના કારણે દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાંજલિ અને વિરોધના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરા શહેરના મંગળ બજારમાં વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા ઉત્સવ 2024-2025નું આયોજન કરવામાં આવ્યું

admin

અટલ બ્રિજ પર બસ ચાલકે કાર ચાલકને આડફેટ લેતા અકસ્માત સર્જાયો..

admin

દશામાંના દસ દિવસના પર્વ બાદ શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં માતાજીની પ્રતિમાના વિસર્જન અંગે પરવાનગી આપવાની સામાજિક કાર્યકર દ્વારા માંગ

admin

Leave a Comment