36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વડોદરાની SSG હોસ્પિટલમાં એક્સ્ટ્રા વોર્ડ ઉભો કરવામાં આવ્યો

દેશમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. હાલમાં તાત્કાલિક વિભાગના પ્રથમ માળે એક્સ્ટ્રા વોર્ડ ઉભો કરવામાં આવે છે. જેમાં જો આપાતકાલીન પરિસ્થિતિ ઉભી થાય તો તેનો ઉપયોગ થઈ શકે સાથે જ તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને કટોકટીની સ્થિતિમાં ઓક્સિજન પુરવઠો, વીજળી સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી છે. હાલમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા સતત તમામ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે અને નર્સિંગ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યું છે.

Related posts

દાગીના ચમકાવી આપવાના નામે મહિલાઓ સાથે છેતરપિંડી કરતો ઠગ ઝડપાયો

admin

UGCના કાયદા અને અત્યાચારના મુદ્દે વડોદરામાં જન આક્રોશ રેલી, કલેક્ટરને આવેદનપત્ર

admin

વડોદરા શહેરના સંમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ શક્તિ ગરબા મહોત્સવમાં બટુક મહાપ્રસાદનું આયોજન

admin

Leave a Comment