36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સંમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ શક્તિ ગરબા મહોત્સવમાં બટુક મહાપ્રસાદનું આયોજન

વડોદરા શહેર ના સંમતા વિસ્તારમાં આવેલુ વ્રજભૂમિ સોસાયટી ખાતે અને શ્રી રંગ અને રાજેશભાઈ દ્વારા આયોજિતગુજરાત હાઉસિંગ બોર્ડ માં શક્તિ ગરબા મહોત્સવ ખાતે 11 માં વર્ષ નવ માં નોરતા દિવસે બટુક મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા શહેર ના ગોરવા સંમતા વિસ્તારમાં આવેલુ વ્રજભૂમિ સોસાયટી અને અમુત નગર સોસાયટી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે માં શક્તિ ગરબા મહોત્સવ અને શ્રી રંગ રાજેશભાઈ આયરે આયોજિત કરવામાં આવ્યું હતું જેમા નાના બટુક બાળકો નવ મા નોરતે ભોજન કરવામાં આવ્યુંઅને સાથે જ રમત ગમત કાર્યક્રમ યોજાયો હતો જેમાં 800 થી 1000 બટુક બાળકો ને ભોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં વોર્ડ નં 9 યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ ભાઇ આયરે તથા ગોપાલ સોરઠીયા તથા મનોજ નેપાલી તથા નિલેશ પટેલ તથા હિમાંશુ અગ્રવાલ તથા સમગ્ર માં શક્તિ ગરબા ના તમાંમ સભ્યો ની હાજરીમાં બટુક ભોજન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બટુક બાળકો ગીફ્ટ આપવા આવી હતી

Related posts

ડભોઇ શહેર તાલુકા ખાતે ગુરુ વંદના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

admin

રાષ્ટ્રની આઝાદીની લડતમાં ઘણો મોટો ફાળો આપનાર શ્રી.સોમાભાઈ પંચાલ અને શ્રી.ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠી પોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી

admin

ડભોઇ તાલુકામાં MGVCL ની લાઈનો પર જંગલી વેલો’નું સામ્રાજ્ય: પાંચ ગામોના ખેડૂતો વીજળી વગર મુશ્કેલીમાં

admin

Leave a Comment