43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આંગણવાડીના બાળકો સ્કુલ બેગ વિતરણ કરીસાથે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી

વોર્ડ નં.9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ પોતાનાજન્મદિવસ કેક કટીંગ કરી આંગણવાડીના બાળકો સ્કુલ બેગ વિતરણ કરીસાથે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા અમૃત નગર ખાતે આવેલી આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો સાથે વોર્ડ નં.9ના યુવા કાઉન્સિલર પોતાના જન્મદિવસની આંગણવાડીના બાળકો સાથે કેક કટીંગ કરી ,બાળકોને સ્કુલ બેગ, નાસ્તો આપીપોતાનાજન્મદિવસનીઅનોખી રીતે ઉજવણી કરી. જન્મદિવસ ની ઉજવણીમાં શહેર ભાજપ ના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, સામાજિક કાર્યકર ગોપાલ સોરઠીયા, કિરણભાઈ, આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના બાળકોએ યુવા કાઉન્સિલર ને જન્મદિવસની શુભકામના આપી હતી..

Related posts

ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સતર્ક થઈ

admin

વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે રેન્જ રોવર ડિવાઈડર કૂદીને સિગ્નલ પોલમાં અથડાઈ

admin

શ્રાવણ મહિનાની નાગ પંચમી નિમિત્તે જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી

admin

Leave a Comment