36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર મહિલા જીઆરડી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવાનીને સુંદર કામગીરી

વિસાવદર મહિલાદ જીઆરડી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવાનીને સુંદર કામગીરી વિસાવદર ઘણા સમયથી ડ્રાઈવરજન રસ્તા ને કારણે મોટા વાહનોને અવરજવર કરવા માટે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે ત્યારે વિસાવદર ના જી.આર.ડી ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ દ્વારા ટ્રાફિક હલ કરવા માટે ખૂબ જ ખંત પૂર્વક પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે ખરેખર આ ટ્રાફિક સમસ્યા ને પહોંચી વળવા માટે આ વિસ્તારમાં કે જ્યાં બહુ ટ્રાફિક થઈ રહી છે ત્યાં જીઆરડી જવાનોની સંખ્યા વધારવી જોઈએ તેવી લોક માગણી થઈ રહી છે અત્યારે હાલ આ ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે નિમુબેન તથા વનિતા બેન તેમજ દિવાળી બેન આ જી આર ડી બહેનો સારી રીતે પોતાની કામગીરી કરી રહ્યા છે ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે પરંતુ અહીંયા થોડા વધારે પ્રમાણમાં રાખવા જોઈએ જેથી કરી આ ડ્રાઈવરજન રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળાય આમ આ મહિલા જી આર ડી બેનો ની કામગીરીને વિસાવદર ની જનતાઓએ પ્રશસનીય ગણાવી હતી

રિપોર્ટર ભનુભાઈ સાસિયા વિસાવદર

Related posts

વિસાવદરમાં ગરમીનું ભારે ઉકલાંટ બાદ થયું વરસાદનું આગમન

admin

વિસાવદર નગરપાલિકાના કાર્યથી ગ્રામજનોમાં અસંતોષ.

admin

પ્રસિદ્ધ તીર્થધામ કનકાઈ માતાજી મંદિરે પ્રદેશ ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટની સાકરતુલા

admin

Leave a Comment